પંચાયત વિભાગ
આહવા તાલુકા પંચાયત
ડાંગ જીલ્લા - ગુજરાત સરકારર

 પ્રમુખ શ્રી શ્રી નરેશભાઇ દૌલતભાઇ ગવળી
પ્રમુખ શ્રી
તાલુકા વિકાસ અધિકારીશ્રીશ્રી..આર બી ચૌધરી
ઈચા આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગડાંગ જીલ્લોઆહવા તાલુકા પંચાયત

તાલુકા વિષે

આહવા
ગ્રામ પંચાયત-
ગામડાઓ -
વસ્‍તી-
આહવા ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય લાગતા ડાંગ જિલ્લાનું તેમ જ તાલુકાનું મુખ્યમથક છે. ડાંગ જિલ્લામાં ૧૦૦% આદિવાસીઓ વસવાટ કરે છે, જ્યારે આહવા ખાતે સરકારી કર્મચારીઓની વસ્તી સૌથી વધુ છે. ગુજરાતનું એકમાત્ર હવાખાવાના સ્થળ તરીકે જાણીતું ગિરિનગર સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે. આહવા અહીંનો એકમાત્ર તાલુકો છે. આહવાથી મોટરમાર્ગે નવાપુર, બાબુલઘાટ, સોનગઢ, વ્યારા, નાસિક, ચિખલી વગેરે સ્થળોએ જઇ શકાય છે. અહીંનાં સ્વરાજ આશ્રમ, તળાવ તેમ જ સનસેટ પોઇન્ટ, ઘોઘલી ઘાટ, ઘોઘલી ગામ વગેરે સ્થળો જોવાલાયક છે. આહવા ખાતે આવેલા પ્રવાસીઘર ખાતે રહેવા તેમ જ જમવાની સગવડ પ્રાપ્ય છે.