પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓસમાજ કલ્‍યાણ શાખા સહાયની માહીતી

સહાયની માહીતી

અનુસુચિત જાતિના લોકોને સરકારશ્રીની યોજનાથી શિષ્યવૃતી, માનવ ગરીમા, કુંવરબાઈ મામેરૂ, તબીબી સહાય યોજનાઓ તેમજ સરસ્‍વતી સાધના યોજના હેઠળ ધો.૯ ની વિધાર્થીનીઓને સાયકલ વિતરણ વગેરે.