પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠ શાખાઓશિક્ષણશાખાસાંસ્‍કૃતિક કાર્યક્રમો

સાંસ્‍કૃતિક કાર્યક્રમો

કક્ષાએ ૧૫ મી ઓગષ્ટ તથા ૨૬ મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વના દિને સાંસ્ક્રુતીક કાર્યક્રમો થાય છે. દર વર્ષે તરુણ મહોત્સવની ઉજવણીએ નીચેની સ્પર્ધા યોજવામાં આવે છે.
સાંસ્‍કૃતિક કલા સાહિત્ય
ગરબા ચિત્રકલા નિબંધલેખન
રાસ સાથિયા સુલેખન
લોકનૃત્ય - બાળવાર્તા
પ્રથમ કેન્દ્ર કક્ષાએની સ્પર્ધા
ઝોન કક્ષાએ સ્પર્ધા
જિલ્લા કક્ષાએ સ્પર્ધા
વાલી દિનની ઉજવણી કરવામાં આવે છે.
દરેક શાળામાં બાળ મેળો યોજવામાં આવે છે.