પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓ શિક્ષણશાખાલાઈબ્રેરી

લાઈબ્રેરી

દરેક શાળામાં શાળા લાઈબ્રેરી હોય છે. દર શુક્રવારે એક કલાક ફરજીયાત વાંચન પ્રવૃતિ કરાવામાં આવે છે. શાળા લાયબ્રેરીનાં પુસ્તકો શિક્ષકો અને વિધ્યાર્થીઓને વાંચન કરવામાં આવે છે.તેની નોંધ લાઈબ્રેરી ઇશ્યુ રજીસ્ટરમાં લખીને અમલ કરવામા આવે છે.