પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓસંયુક્ત બાળવિકાસ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

૦-૬ વર્ષના બાળકોનું પોષણ અને આરોગ્યનું સ્ત૨ સુધા૨વું.
બાળકના શારીરીક ,માનસિક તથા સામાજીક વિકાસનો પાયો નાંખવો.
બાળ મૃત્યુ , બાળ માંદગી , કુપોષણ તેમજ તેમજ અધ વચ્ચેથી શાળા છોડી જના૨ બાળકનું પ્રમાણ ઘટાડવું .
બાળ વિકાસને વેગ આ૫વા માટે વિવિધ વિભાગો સાથે ની તિ અને અમલ અંગે અસ૨કા૨ક સંકલન ક૨વાનું.
પોષણ / આરોગ્ય ,શિક્ષણ દ્વારા બાળકના પોષણ અને આરોગ્ય અંગેની સામાન્ય કાળજી અંગે માતાઓની કાર્યદક્ષતા વધા૨વી.