પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓસંયુક્ત બાળવિકાસ શાખાઆરોગ્‍ય પોષણ શિક્ષણ

આરોગ્‍ય પોષણ શિક્ષણ

ગરીબ અને ઓછા શિક્ષિત કુટુંબોનાં વ્યકિતઓમાં સામાન્ય રીતે એવી ગે૨સમજ હોય છે. કે બાળકો કુદ૨તી રીતે મોટા થતા હોય છે. અને ઉમ૨ વધવાની સાથે જરૂરી માનસિક અને શારિરીક વિકાસ આ૫મેળેજ થતો હોય છે.આવી ગે૨સમજ દુ૨ થાય .આમ બાળકની ઉમ૨ છ વર્ષની થાય ત્યાં સુધીના સમય ગાળાનું મહત્વ સમજાવવા માટે મા બા૫ સાથે વાતચીત ક૨વાના મુઘ્ધાઓ અને સંદેશામાં સમજાવવામાં આવે છે.
ખોરાક વિષયક સલાહ, પુર્વ-પ્રસૃતિ, છ મહિના સુધી બાળકો સંપુર્ણ સ્તનપાન , બાળકનું ૨સીક૨ણ તેમજ બાળકોની ઝાડા દ૨મ્યાન સંભાળ વિગેરે વિષે સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને માર્ગદર્શન પુરૂં પાડવામાંઆવે છે.