પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓસમાજ કલ્‍યાણ શાખાશિષ્‍યવૃત્તિ

શિષ્‍યવૃત્તિ

૫રીક્ષા ફી અને શિષ્યવૃતિ
આ યોજનામાં ન્યુ એસ.એસ.સી. સુધીનું અનુજાતિના વિધાર્થીઓને ૫રીક્ષા ફી જેતે કક્ષાને લગતી આ૫વામાં આવે છે. અને શિક્ષણ ફી માઘ્યમિક શાળામાં ભણતા વિધાર્થીઓ પાસેથી લેવામાં આવતી પ્રવેશ ફી, છત્ર ફી વગેરે શિક્ષણ ફી તરીકે ચુકવવામાં આવે છે. શિષ્યવૃતિ જિલ્લાની પ્રાથમિક તથા માઘ્યમિક શાળામાં ભણતા અનુ.જાતિના વિધાર્થીને નીચેની વિગતે આ૫વાની જોગવાઈ છે. ધોરણ ૧ થી ૭ માં અભ્યાસ કરતાં અતિ ૫છાત એવા વાલ્મિકી,હાડી, નાડિયા,સેનવા,વણકરસાધુ, તુરી, ગરોડા, હરીજન,બાવાના કુમારને રૂ. ૪૫૦/- અને કન્યાને રૂ.૬૦૦/ તેમજ ધોરણ ૮ થી ૧૦ ના વિધથીં ઓને કુમારને રૂ.૩૦૦/- અને કન્યાને રૂ.૪૦૦/- ના ધોરણે ખાસ શિષ્યવૃતિ આ૫વામાં આવે છે. ગણવેશ સહાય ધો. ૧ થી ૭ માં ભણતાં બાળકોના વાલીની વાર્ષકિ આવક રૂ.૧૫૭૯૬/-થી ઓછી આવક વાળાને રૂ.૧૫૦/- અથવા બે જોડી ગણવેશ સહાય આ૫વામાં આવે છે.
વિગતધોરણશિષ્‍યવૃતિ
સામાન્‍ય એસ. સી. ધો. ૧ થી ૮ ૫૦૦/-
અતિ પછાત એસ.સી. ધો. ૧ થી ૮૭૫૦/-
બે જોડી ગણવેશ સહાય ધો. ૧ થી ૮૩૦૦/-
ધો. ૯ થી ૧૦ ૨૨૫૦/-