પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓસમાજ કલ્‍યાણ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા સમાજ કલ્યાણ શાખા મારફત અનુસુચિત જાતિના લોકોમાં ૫છાત૫ણું દુર કરવા, સામાજીક સુધારા માટે કુરિવાજોને તિલાંજલિ આ૫વા અક્ષરજ્ઞાન વધારવા તેમજ આદિજાતિ કલ્યાણની યોજનાઓ અને જોગવાઈઓનો ખ્યાલ આ૫વા તથા પ્રચાર માટે દરેક જિલ્લામાં સમાજ શિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવે છે.શાખાની સ્વ ભંડોળ યોજનાની કામગીરી તથા ઓફિસ કામગીરીમાં હિસાબી કામ, વહીવટી કામ કરવામાં આવે છે.