પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠ શાખાઓમલેરીયા શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
આ યોજના હેઠળ વર્ષ દરમ્યાન આરોગ્ય વર્કરો એફ.ટી.ડી. તથા ડી.સી.  કેન્દ્રો મારફતે ધરેધર ફરીને લોહીના નમુના લેવામાં આવે છે. અને મેડીકલ સારવાર  આ૫વામાં આવે છે. અને ફોલો અ૫ કરવામાં આવે છે. તેમજ બાયોલોજીકલ કંટ્રોલ  કામગીરી ગપ્પી ફીસ મુકવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.