પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠ શાખાઓમલેરીયા શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
ડાંગ જિલ્લો ડુંગરોની હારમાળા ,ખીણોથી ભરપુર તેમજ પુસ્કળ વરસાદના કારણે ગીચ જંગલોથી છવાયલો છે. વધુ ૫ડતો વરસાદ, ઠંડી, અને ૫વનથી ડાંગ જીલ્લો રોગોમાંથી ૫ણ બાકાત નથી જિલ્લો મચ્છરોથી ફેલાતા રોગોમાંથી ૫ણ બાકાત નથી મેલેરિયા મચ્છરોથી ફેલાતો રોગ છે. આ રોગથી બચવા સરકારશ્રી દવારા વષો પૂર્વથીજ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે.