પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

આ યોજનામાં પુરૂષનસબંધી, સ્ત્રી નશબંધી આંકડી મૂકવાની કામગીરી ગર્ભનિરોધક સાધનોની મફત વહેંચણી કરવામાં આવે છે. કુટુંબ કલ્યાણ આરોગ્ય વિષયક ધનિસ્ટ પ્રચાર તેમજ માતાઅને બાળકની ખાસ સંભાળ અંગેના કાર્યક્રમ રાખવામાં આવે છે.