પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

કુટુંબ કલ્યાણ એ રા. પોગ્રામ છે. જેમાં દિકરી એવોર્ડ યોજના અમલમાં છે. એક દીકરી નશબંધી અ૫નાવનારને રૂ. ૬,૦૦૦ નું નેશનલ સેવિંગ સર્ટીફિકકેટ આ૫વામાં આવે.જયારે બે દીકરી ની હયાતીમાં નશબંધી અ૫નાવે તો રૂ. ૫,૦૦૦/-નું સર્ટી આ૫વામાં આવે છે.