પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠ શાખાઓ ખેતીવાડીશાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

ખેતીવાડી ખાતા હસ્તકની કેન્દ્ર પુરસ્કાર તથા રાજય સરકારશ્રી હસ્તકની યોજનાઓનું અમલીકરણ તથા વિસ્તરણની કામગીરી. યોજનાની મોડાલીટી મુજબ ખેતી વિષયક સહાય યોજનાઓની વિસ્તરણતંત્ર ઢ્રારા ગા્મ્ય કક્ષા સુધી અમલવારી કરાવવામાં આવે છે.
પાક અંગેની માહિતી વર્ષઃ ર૦૧૬-૧૭
મુખ્ય પાકોવાવેતર વિસ્તાર તથા આનુસંગીક વિગતો
ચોખા (ડાંગર) ૨૧૧૪૫
ધઉ ૨૨૫૫
કુલ ધાન્ય ૨૩૪૦૦
કુલ કઠોળ ૩૧૮૪૫
કુલ અનાજ ૪૦૦૨૬
મગફળી ૮૧૧૧
કુલ તેલીબીયા
૮૧૧૧