પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓબાંઘકામ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

અત્રેના જિલ્લાનાં પંચાયત વિભાગના રસ્તાઓ/ પુલો /નાળા નાં બાંધકામ, મરામત અને જાળવણીની કામગીરી ઉ૫રાંત જિલ્લા પંચાયત હસ્તકના મકાનો બાંધકામ, મરામત અને જાળવણીની જુદી જુદી યોજનાઓ માંથી કામગીરી કરવામાં આવે છે.