પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓઆર્યૃવેદ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા પંચાયત આર્યુવૈદ દવાખાનાની કામગીરી અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીનાં નેજા હેઠળ ચાલે છે. જેમાં કર્મચારી ગણ તરીકે મેડીકલ ઓફિસર (આર્યુવૈદ) કમ્પાઉન્ડર તેમજ ૫ટાવાળાની નિમણૂંક સરકારશ્રી તરફથી થયેલ છે સદર દવાખાનાને સરકારશ્રી તરફથી દવાઓનો જથ્થો સમયસર મળી રહે છે  જે ગ્રામ્ય વિસ્તારની જનતાને વિના મુલ્યે આર્યુવૈદ ૫ઘ્ધતિથી નિદાન કરી પુરા પાડવામાં આવે છે.