પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍યશાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

ગુજરાતમાં આરોગ્ય સેવા આગવું સ્થાન ધરાવે છે.આરોગ્યની સુખાકારીનો આધાર તેના માનવ જીવનના સ્વાસ્થિય ૫ર અવલંબીત છે.અને તેથીજ આરોગ્ય લક્ષી સેવાઓનો લાભ અને પોતાની માળખાગત સુવિધાઓ લોકો સુધી સતત વહેતી રહે એમાજ આ૫ણા સૌના સહકારની આવશકયતા રહેલી છે