પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍યશાખા‍દાઇ તાલીમ કાર્યક્રમ

દાઇ તાલીમ કાર્યક્રમ

જિલ્લામાં આવેલ ગામોમાં ડીલીવરી સરળઅને સલામત થાય તેમજ માતા અને બાળમરણનું પ્રમાણ દાયણના હેતુ ગામની સ્થાનિક બહેનોને અદ્યતન સાધનથી અને ડીલીવરી અંગેની તાલીમ આ૫વામાં આવે છે.