પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓ પંચાયત શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

ગ્રામ પંચાયતનું વિભાજન તથા સંયોજન
ગ્રામ પંચાયતની મિલ્‍કત વહેંચણી
કલમ ર૪૯ ના હુકમની સ‍મીક્ષા
ગ્રામ પંચાયતોને સુ૫રસીડ કરવા બાબત
ગ્રામ સભાની કામગીરી
તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું મંજુર કરવા બાબત
ગ્રામ પંચાયતના પ્રમુખનું રાજીનામું મંજુર કરવા બાબત
તાલુકા/જીલ્‍લા પંચાયત ના સભ્‍યની ખાલી ૫ડેલ જગ્‍યાની કામગીરી
તાલુકા પંચાયત પ્રમુખનું રાજીનામું મંજુર કરવા બાબત
જીલ્‍લા/તાલુકા પંચાયત ચુંટણીની કામગીરી
ચાર માસીક બજેટ
જીલ્‍લા સમકારી નિધિ બાબત.
જીલ્‍લા ગ્રામ ઉતેજન નિધિ બાબત.
ચાર ખર્ચના દર નકકી કરવા બાબત.
ગ્રામ પંચાયત દફતર તપાસણી બાબત.
તીર્થગામની કામગીરી
૫દાધિકારીની તાલીમની કામગીરી
શ્રેષ્‍ઠ ગ્રામ પંચાયતની કામગીરી
ગુ.પં. અધિનિયમ લમસમ ટેક્ષની કામગીરી
ઓકટ્રોય વળતર ગ્રાંટની ફાળવણી
વ્‍યવસાય વેરા ગ્રાંટની ફાળવણી
ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૫૭ તથા ૫૯ ની કામગીરી
૧૦ ટકા વેરા વસુલાતની કામગીરી.
ગુજરાત રાજય વ્‍યવસાય, વ્‍યાપાર, ધંધા અને રોજગાર વેરા (સુધારા) વિધેયક-૨૦૦૮ હેઠળ ગ્રામ પંચાયત વિસ્‍તારમાં આવેલ વ્‍યવસાય, વ્‍યાપાર, ધંધા અને રોજગાર કરતી સંસ્‍થાઓ, વ્‍યકિતઓ પાસેથી વ્‍યવસાય વેરાની વસુલાતની કામગીરી.
જીલ્‍લા પંચાયતની સામાન્‍ય સભા, કારોબારી સમિતિની સભાની કાર્યસુચિ અને કાર્યવાહી નોંધની કામગીરી.
ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૨૦૦, ૨૪૨, ૧૦૪ ની અપીલની સુનવણી તથા મનાઇ આ૫વાની કામગીરી.
તાલુકા પંચાયતની સામાન્‍ય સભા, કારોબારી સમિતિની સભાની કાર્યવાહી નોંધ અવલોકન કરવાની કામગીરી.
લોક અરજીઓની તપાસની કામગીરી.