બદલી/બઢતી

કર્મચારીઓની કામગીરીને અનુલક્ષીને તથા કર્મચારીની આવડતને ધ્યાને લઇ વખતો વખત બદલીઓ કરવામાં આવતી હોય છે. જેનાથી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે.

કર્મચારીઓની શ્રેયાનયાદીના આધારે ખાલી પડતી જગ્યાઓ ઉપર વહીવટને અનુરુપ બઢતી આપવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 14/12/2018

વપરાશકર્તાઓ : 416883