પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠ શાખાઓ ખેતીવાડીશાખાપિયત સુવિ‍ઘાઓ

પિયત સુવિ‍ઘાઓ

ડાંગ જિલ્લામાં ખરીફ ઋતુમાં પાક બચાવવા પિયત તથા રવિ ઉનાળુ પાકોનીપિયત કુવા ચેકડેમ નદી નાળા તથા બોર દ્વારા કરવામાં આવે છે.જેમાં કુવાથી ૧૯૦૦ હેક્ટરબોરથી ૧૨૫ હેક્ટર નદી નાળાથી ૯૫૦૦ હેક્ટર તથા ચેકડેમથી સંગ્રહ તળાવથી ૭૦૦ હેક્ટરમળી કુલ ૧૨૨૨૫ હેક્ટરમાં પિયત થાય છે.મુખ્યત્વે ડાંગ જિલ્લામાં આંબા કાજુ શાકભાજીફુલ ઔષધિ પાક જેવા બાગાયતિ પાકો તેમજ ઘઉં ચણા વાલ જેવા પાકો છે.સરકારશ્રીની ગુજરાતગ્રીન રીવોલ્યુએશન કંપની દ્વારા ખેડુતોને ૫૦% અથવા ૭૫% ડ્રીપ સ્પ્રિકલર સીસ્ટમમાંસહાય આપવામાં આવે છે.ખેડુતોને આ અંગે ગ્રામસેવક (વિસ્તરણ)વિસ્તારના અધિકારી ખેતીઅને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જિલ્લા પંચાયત ડાંગ આહવાની કચેરી અને જી.એસ.સી.ડેપોનો સંપર્ક કરવા વિનંતિ છે.
તાલુકાની કૃષિ વિષયક માહિતી ખાતેદાર/ખેડૂતોની સંખ્યા : ૪૭,૩૩૬ ખેડૂતોનું વર્ગીકરણ
ખેડૂતોનું વર્ગીકરણ
સિમાન્ત ખેડૂતો ( ૧ હેકટરથી ઓછી જમીન)૨૧૧૨૦
નાના ખેડૂતો ( ૧ થી ર હેકટર જમીન) ર૦,ર૩૬
મોટા ખેડૂતો (ર હેકટરથી વધુ જમીન)૧ર,૦૦૦
અનુસૂચિત જાતિના ખેડૂતો -
અનુસૂચિત જનજાતિના ખેડૂતો ૫૩૩૫૧
બક્ષીપંચ
જમીન અંગેની માહિતી (હેકટરમાં)
કુલ ખેડાણ હેઠળની જમીન નો વિસ્તાર ૫૭૯૧૦
પિયતહેઠળનીજમીનનોવિસ્તાર૧૮૭૦૦
બિનપિયતહેઠળનીજમીનનોવિસ્તાર૪૮૫૧૫
૫ડતરજમીનનોવિસ્તાર ૧૪૩૦
જંગલહેઠળનોવિસ્તાર ૧૦૧૧૮૩
ગૌચરજમીનહેઠળનોવિસ્તાર ૨૪૭
જમીનનો પ્રકાર વિસ્તાર ( હેકટરમાં)
કાળી જમીન૧૫૦
મઘ્યમ કાળી જમીન ૩૦૬૧
ગોરાડુ જમીન ૫૨૯૯૩
રેતાળ જમીન --
૫થ્થરાળ જમીન ૧૭૦૬
પાછળ જુઓઆગળ જુઓ