શ્રી વિજયભાઈ આર. રૂપાણી
શ્રી વિજયભાઈ આર. રૂપાણી
માનનીય મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત સરકાર Facebook Twitter
શ્રી જયંતીભાઈ રામજીભાઈ કવાડીયા
શ્રી જયંતીભાઈ રામજીભાઈ કવાડીયા
માન. રાજ્ય મંત્રીશ્રી,
પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ (સ્વતંત્ર હવાલો) Facebook Twitter

ટેન્ડર્સ

સંબંધિત વેબસાઈટ
Event Calender
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ

જીલ્લા વિષે

ધણાં ઓછા જિલ્લાઓ હશે કે જેને પોતાની ઐતિહાસિક પૃષ્ઠભુમિ હોય છે. રામયણના સમયમાં ડાંગને “દકા૨ણ્ય અથવા દંડક“ નામે ઓળખવામાં આવતો હતો. એટલે આજે ૫ણ ડાંગી આદિવાસીઓનાં લોકગીતોમાં રામ-સીતાની વાતોને ગુંથી લેવામાં આવેલ છે. અને આજે ૫ણ એક બીજાનું સન્માન “રામ-રામ” થી કરે છે. ભલે કોઈ૫ણ અજાણ્યો માણસ હોય, “રામ-રામ” થી અપાતો આવકા૨ એમને ગળગુંથીમાં જ સંસ્કા૨રૂપે જન્મ લે છે.

વધારે...
  • તાલુકાઓ-
  • ગ્રામ પંચાયત- ૭૦
  • સાક્ષરતા- ૭પ.૧૬%
  • વિસ્‍તાર- ૧૭૬૬ ચો.કિ.મી.
  • વસ્તી- ર,ર૮,૨૯૧
  • ગ્રામ્‍ય વસ્તી- ર,૦૩,૬૦૪

છેલ્લા સુધારાની તારીખ : 8/11/2017

વપરાશકર્તાઓ : 373817